ભૂતપૂર્વ પ્રમુખ

 

ભીલ સેવા મંડળના આધ સ્થાપક - આદિવાસીઓ, હરિજનોના પ્રેરણામૂતિૅ
સ્વ. પૂ. શ્રી ઠક્કરબાપા મંડળના પ્રથમ પ્રમુખ,
(સને ૧૯૨૩ થી ૧૯૪૪)

મંડળના ટ્રસ્ટી અને આદિવાસીઓના ચિંતક ‘ભાઈ’ દ્રિતીય પ્રમુખ
સ્વ​. શ્રી લક્ષ્મીદાસ મંગળદાસ શ્રીકાંત
(સને ૧૯૪૫ થી ૧૯૫૦)

મંડળના ટ્રસ્ટી અને આદિવાસીઓના લાડકવાયા ‘ગુરુજી’ પદ્મશ્રી અને તૃતીય પ્રમુખ સ્વ​. શ્રી ડાહ્યાભાઈ જીવણજી નાયક
(સને ૧૯૫૧ થી ૧૯૮૦)

મંડળના પ્રથમ આદિવાસી પ્રમુખ અને માજી સાંસદ, પંચ. જિલ્લા શિક્ષણ સમિતિના ચૅરમૅન, સંચાલક સવૉદય યોજના, ડિરેકટર પંચ. ડિ.કો.ઑ.બૅંક લિ., વગૅમેળની સાક્ષાત મૂતિૅ અને ચતુથૅ પ્રમુખ સ્વ​. શ્રી જાલજીભાઈ કે. ડીંડોડ
(સને ૧૯૮૦ થી ૧૯૯૫)

Image Gallery

 

Contact Us

BHIL SEVA MANDAL
DAHOD, GUJARAT
(Established by Rev. Shri Thakkar Bapa)
Thakkar Bapa Road, Dahod – 389 151
Gujarat, India.
Phone : (02673)  46670 / 244878
Email : bhilsevamandal@yahoo.com / info@bhilseva.org
Visit us : www.bhilseva.org