શ્રી ઉતર બુનિયાદી વિધાલયો / માધ્યમિક શાળાઓ
વિજ્ઞાન પ્રવાહ :- મીરાખેડી અને જેસાવાડા
ભીલ સેવા મંડળે વિજ્ઞાન પ્રવાહની ૨(બે) શાળાઓ શરૂ કરી છે. જેમા (૧) શ્રી રાષ્ટ્રીય ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિધાલય, મીરાખેડી તા. ઝાલોદ (૨) શ્રી યશવાટિકા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિધા મંદિર, જેસાવાડા તા. ગરબાડા બંન્ને આદિવાસી અને ઉંડાણના વિસ્તાર માં આવેલી છે. જેમાં નીચે પ્રમાણે વિધાથીૅઓ વિધાથીૅનીઓનું છેલ્લા ત્રણ વષૅનું રીઝલ્ટ નીચે મુજબ છે.
(૧) શ્રી રાષ્ટ્રીય ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિધાલય, મીરાખેડી
તા. ઝાલોદ જિ. દાહોદ, શરુઆત ૧૯૯૯-૨૦૦૦.
|
(૨) શ્રી યશવાટિકા ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિધા મંદિર, જેસાવાડા
તા. ગરબાડા જિ. દાહોદ, શરુઆત ૨૦૦૭-૨૦૦૮
|